બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ રસ્તા પાસે આવેલ રેલવે અન્ડરબ્રિજ નીચે ડમ્ફર ફસાયુ જેનો વિડીયો વાયરલ થયો છે લોખંડની લગાવેલી મોટી એંગલ પણ અથડાતા તૂટી ગઈ હતી જ્યારે ડમ્પર અન્ડરબ્રિજ નીચે ફસાતા ટ્રાફિક જામ થયો હતો અને વાહન ચાલકો ભારે હેરાન,પરેશાન થયા હતા