Download Now Banner

This browser does not support the video element.

ઘોઘા: ઘોઘા ખાતે ઈદ એ મિલાદના તહેવારને લઇ જુલુસ નું આયોજન કરવામાં આવ્યું

Ghogha, Bhavnagar | Sep 5, 2025
ઘોઘા ખાતે ઈદ એ મિલાદના તહેવારને લઇ જુલુસ નું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા.5/9/25 ના રોજ દર વર્ષ ની પરંપરાગત રીતે આ વર્ષે પણ ઈદે મિલાદના તહેવાર ને લઇ ઘોઘા ખાતે શાનદાર જુલુસ નું આયોજન કરવામાં આવ્યું આ ઈદે મિલાદ નિમિતેં યોજાયેલ જુલુસ ઘોઘા દરિયા કિનારે આવેલ મોટા પીરની દરગાહએથી નીકળી ઘોઘાના અનેક મુખ્ય માર્ગો પર ફેરવી ઘોઘા દાણાપીઠ ખાતે સંપન્ન કરવામાં આવ્યું હતું તેમજ આ ઈદે મિલાદના જુલુસમા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા .....
Read More News
T & CPrivacy PolicyContact Us