ગરબાડામાં સહી પોષણ દેશ રોશન અંતર્ગત પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. રબાડા માં " સહી પોષણ દેશ રોશન " અંતર્ગત પોષણ ઉત્સવ ની ઉજવાણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડી કેન્દ્રો ના લાભર્થી જેમ કે સગર્ભા/ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ માસથી 3 વર્ષના બાળકોને સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે ટેક હોમ રાશન આપવામાં આવે છે તેમાંથી પોષ્ટિક ખાધ્યોમાંથી વિવિધ વાનગીઓ નું નિદર્શન અને સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્યસેવીકા, બ્લોક ન્યુટ્રીશન, ..