નગરમાં ખુલ્લી ગટરોને લઈને પાલિકા દ્વારા ગોધરા ભાગોળ વિસ્તાર વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો બંધ કરવા માટેનો ઝુંબેશ ધરવામાં આવેલો હતો 26 જેટલા ભૂગર્ભ ગટરના જોડાણ આપવામાં આવ્યા અને ખુલ્લી ગજરો બંધ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવે પાલિકાના ચીફ ઓફિસર ના સૂચનાન હેઠળ તારીખ 25 સાંજે ચાર કલાકે ગુરુવારના રોજ.