જેસર તાલુકા મધ્યાન ભોજન યોજનાના સંચાલકો માટે વિવિધ કેન્દ્રો પર ખાલી પડેલ જગ્યા માટે જગ્યા ભરવામાં આવશે જેની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં જગ્યાઓ ખાલી છે જે આજ 25 તારીખથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે જેની યાદી જાહેર કરાય