ખંભાળિયા ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિભાગીય હિસાબ અધિકારીશ્રી ભરતભાઈ ભીમાણી તેમજ સુપરવાઇઝર સંજયભાઈ ડોડીયા તેમજ દેવદાનભાઈ ગઢવી તથા કર્મચારી સાથે મળી સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત કાર્યક્રમ નું આયોજન કરી તા.25/9/2025 શ્રમદાન દિવસ ની ઉજવણી કરી હતી તેમજ ખંભાળિયા ડેપો બસ સ્ટેન્ડ અને પ્રીમાઈસીસ તેમજ વર્કશોપમા સફાઈ કરીને ડી.ડી.ટી નો છંટકાવ કરવામાં આવ્યો તેમજ મુસાફર જનતા ને સ્વચ્છતા જાળવવા આપીલ કરી