Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબાની મંજૂરી રદ બાદ ફરી બહાલ, ખેલૈયાઓમાં ખુશી

Vadodara East, Vadodara | Sep 22, 2025
કોર્પોરેશનના જનસંપર્ક વિભાગ દ્વારા જણાવાયું કે વડોદરા “સાંસ્કૃતિક અને કલાનગરી” તરીકે ઓળખાય છે, જ્યાં નવરાત્રી પર્વ નવ દિવસ સુધી રંગે-ચંગે ઉજવાય છે. નાગરિકોની શ્રદ્ધા અને ખેલૈયાઓના ઉત્સાહને ધ્યાનમાં રાખી, ફક્ત અને ફક્ત લોકોની ભાવના જાળવી રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ફરી એક વાર શહેરના ખેલૈયાઓમાં ખુશીની લહેર વ્યાપી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us