ગોધરાના આનંદનગર વિસ્તારમાં રહેતા નિકુંજકુમાર પટેલ સાથે અજાણ્યા ગઠિયાએ છેતરપિંડી કરી રૂ. 1.68 લાખ ઉચકી લીધા. નિકુંજકુમાર પટેલ “શીખો” એપમાં માસિક ઓટો ડેબિટ પેમેન્ટ અંગે પૂછપરછ કરવા કસ્ટમર કેરને ફોન કર્યા બાદ અજાણ્યા ઈસમે પોતે Keyaeroedutech Pvt. Ltd.માંથી હોવાનું જણાવી તેમને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં મોબાઈલ હેક કરી કેનેરા બેન્ક ખાતામાંથી રૂ. 29,842 તથા બજાજ ફિનસર્વ RBL ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 1.37 લાખ ઉપાડી લેવાયા. સમગ્ર મામલે ગોધરા શહેર એ ડિવિઝન