ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાના 138 માં જન્મદિવસની ઉજવણી.અમરેલી શહેર ભાજપ આયોજિત કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા રહ્યા ઉપસ્થિત.ડો.જીવરાજ મહેતાના સ્ટેચ્યુને ફુલહાર કરીને જન્મદિવસની ઉજવણી કરાઈ..ગુજરાત રાજ્યના કોંગ્રેસના પ્રથમ મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી ભાજપે કરી......