મહેતાપુરા બગીચા વિસ્તાર સામે આવેલા સરકારી કોટરમાં એક અનોખી ઘટના બની હતી. પાર્ક કરેલી i10 કારમાં અચાનક સાપ ઘૂસી ગયો હોવાની ખબર પડતાં કાર માલિક ચોંકી ગયા.જ્યારે માલિકે કારનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી સાપની ઝાંખી મળી. તરત જ મિકેનિકને બોલાવી તપાસ કરતાં જાણવ