હિન્દુ-મુસ્લિમ સમાજનો ગણપતિ તેમજ ઈદે મિલાદનો તહેવાર આવનાર હોવાથી શહેરા પોલીસ મથકે PI એ.બી.ચૌધરીની અધ્યક્ષતામાં હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક મળી આવી હતી,જેમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના બંને તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને તહેવાર દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ઇન્સપેક્ટર એ.બી.ચૌધરી દ્વારા સામાજિક આગેવાનો સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.