Install App
arifkureshi67
This browser does not support the video element.
નાંદોદ: શહેરમાં જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ
Nandod, Narmada | Sep 2, 2025
નર્મદા જિલ્લાના કુલ 522 ગામોમાંથી 488 ગામોને જૂથ પાણી પુરવઠા યોજના(સરફેસ વોટર) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત ઝરવાણી જૂથ યોજના અંતર્ગત 54ગામો તથા સાગબારા-દેડિયાપાડા ફળિયા કનેક્ટિવિટી યોજના હેઠળ 6 ગામોને જોડવામાં આવ્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!