વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાને અપશબ્દ કહી અને અપમાન કર્યું હતું તે મામલે સુરનગર મહિલા મોરચામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે કલેકટર કચેરી સામે એક દિવસીય ધરણા યોજ્યા હતા અને સૂત્રોચાર કરી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું