Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: કરજણ ડેમમાંથી 13748 ક્યુસેક પાણી છોડાયું: નાંદોદ તાલુકાના 6 ગામોને એલર્ટ કરાયા

Nandod, Narmada | Aug 23, 2025
કરજણ ડેમમાંથી 13748 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના ચાર ગેટ ખોલવામા આવ્યા છે.કરજણ ડેમની પૂર્ણ સપાટી 115.25 મીટર છે. 23 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગે ડેમની સપાટી 109.72 મીટર નોંધાઈ હતી પાણીની આવક 20713 ક્યુસેક સામે જાવક 13748 ક્યુસેક નોંધાઈ છે. હાલમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે હાલ ડેમના 4 દરવાજા ખોલી 13748 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us