Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ફરી ટ્રાફિકજામની સમસ્યા: શાપર-વેરાવળથી જેતપુર સુધીના વાહનચાલકોને ભારે મુશ્કેલી

Rajkot East, Rajkot | Aug 23, 2025
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર વાહનચાલકોને ફરીથી ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ હાઈવે પર સિક્સ-લેનનું કામ ચાલી રહ્યું છે, જેની ધીમી ગતિને કારણે રોજેરોજ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. યુપીશાપર-વેરાવળથી જેતપુર સુધીના વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજકોટ, શાપર-વેરાવળ, રીબડા, ગોંડલ, જેતપુર, વિરપુર, ધોરાજી, ઉપલેટા સહિતના વિસ્તારોના વાહનચાલકો સવાર-સાંજ ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us