ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ગળતેશ્વર વનનું ઉદઘાટન કરવામાં આવ્યું જેને લઇ એસટી વિભાગ દ્વારા સાત બસ મથકમાંથી 100 સીએમ ના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે.ત્યારે ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાંથી ટોટલ 50 બસો ફાડવામાં આવી છે જેને લઇ શનિવારે સવારથી સાંજ સુધીમાં ખેડા જિલ્લાના વિવિધ સાત બસ મથકો પરથી 30 જેટલી ટ્રીપો રદ કરવામાં આવી છે.