Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: માંગરોળ ના શીલ ગામે બુમ્બયા ગણેશજીનો લોક મેળો યોજાયો

Mangrol, Junagadh | Aug 27, 2025
માંગરોળના સીલ ગામે બુમ્બયા ગણેશજીનો લોક મેળો યોજાયો ભાવિ ભક્તોની ભીડ જોવા મળી આજુબાજુના વિસ્તારમાંથી પગપાળા ચાલી ભક્તોએ દર્શન કરી ધન્ય અનુભવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us