વેરાવળ - પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ એકાએક વધ્યો છે.ત્યારે તત્કાલિકન જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાયેલા ત્રીમાસિક અભિયાન બાદ આજે શહેરની સ્થિતિ જેવી હતી તે જ બનતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.સ્થાનિક આગેવાન અનીશ રાચ્છ અને પાલિકાના ચીફ ઑફિસર પારસકુમાર મકવાણાએ આપી વિગતો