સુલતાનપુર ગામના રોડ રસ્તા ના પ્રશ્ન બાબતે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ એ લીધી મુલાકાત ધારાસભ્યશ્રી દ્વારા સરકારમાં રજૂઆત કરવા બાબતે ખેડૂતોને આપી ખાત્રી ખેડૂતોએ ધારાસભ્યશ્રીને વહેલી તકે તેઓના પ્રશ્નનો નિકાલ કરવા રજૂઆતો કરી હતી આજે માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામના માંગરોળ કેશોદ હાઇવે પર માનખેતરા થી ભાટગામ જતો ત્રણ ગામનો મુખ્ય રસ્તો જે ટાંકોડી વાળો રસ્તા તરીકે ઓળખાયછે, રસ્તો પાણી ના નિકાલ ના અભાવે ધોવાઈ જાય છે અને આ વિસ્તાર ના લોકો ને અને વાહન વ્ય