Download Now Banner

This browser does not support the video element.

રાષ્ટ્રધ્વજનું અપમાન થયુ હોવાના આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાની કચેરીએ રજૂઆત કરનાર અરજદારે પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Oct 6, 2025
ડીસામાં રાષ્ટ્રધ્વજનુ અપમાન થયું હોવાના આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાની કચેરીએ રજૂઆત કરવા આવનાર અરજદારે પ્રતિક્રિયા આપી હતી આ પ્રતિક્રિયા આજે સોમવારે સાંજે 7:30 કલાક આસપાસ સામે આવી છે જેમાં ગંભીર આક્ષેપો કરાયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us