સમગ્ર દેશભરમા ભાજપ દ્વારા ચાલતી વોટચોરીને લઈને કોંગ્રેસ દ્વારા ચાલતી ઝુંબેશ થકી જામનગર શહેર કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ગુજરાત પ્રદેશ ખાતે મહાજનસંમેલ ખાતે રવાના થયા હતા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ કોંગ્રેસ હોદ્દેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.