ખંભાત: મેતપુર ખાતે 66 ગામ વણકર સમાજ શકરપૂર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.ધારાસભ્યના હસ્તે શુભારંભ કરવામાં આવ્યુ