પાલીતાણા તાલુકાના ગારીયાધાર રોડ પર પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાયાની ઘટના બની છે જેને લઈને મોટરસાયકલ ના માલિક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં રૂરલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે મોટર સાયકલ છોરાતા અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે