Download Now Banner

This browser does not support the video element.

વાલિયા: વાલિયા તાલુકામાં સવારે 6 થી રાતે 10 વાગ્યા સુધીમાં 11મીમી વરસાદ નોંધાયો હતો

Valia, Bharuch | Aug 22, 2025
વાલિયા તાલુકામાં સવારે 6 થી રાતે 10 વાગ્યા સુધીમાં 11મીમી વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.જેને પગલે વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.સવારે 6 વાગ્યાથી રાતે 10 કલાક સુધીમાં વાલિયા તાલુકામાં 11મીમી વરસાદ નોંધાયો હતો.જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us