ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારના બહેનો દ્વારા SP કચેરી ખાતે રજુઆત કરી હતી. જેમાં બહેનો દ્વારા આક્ષેપ કરાયો હતો કે, તિલકનગર વિસ્તારમાં દારૂ વહેંચતો હોય જે અંગે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે. તેવી માંગ સાથે રજુઆત કરી હતી.