આજરોજ સામાજીક કાર્યકર આશિષ કામદાર અને સુનિલ ભાઈ સોલંકી ઘ્વારા પંચમહાલ જીલ્લા કલેકટર શ્રી અને જીલ્લા પોલીસવડા શ્રી ને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી કે ગોધરા શહેરમાં ચર્ચ સર્કલ, જુના બસ સ્ટેશન, અને ભુરાવાવ ચોકડી ખાતે ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવું આવશ્યક બન્યું છે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે અને અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે ટ્રાફિક સિગ્નલ સ્થાપિત થવાથી ટ્રાફિક નું નિયમન સુધરશે અને લોકોની સલામતી સુનિશ્ચિત થશે હાલ ટ્રાફિક પોલીસ