બનાસ ડેરી નું નામ એશિયા માં ગુંજતું થયું છે ત્યારે તેના વહિવટ માટે વ્યવસ્થાપકની સામાન્ય ચુંટણી જાહેર થતાં આ ડેરી કબજે કરવા માટે સહકારી ક્ષેત્રે રાજકીય જંગ છેડાયો છે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાભર વિભાગમાં ભાભર મામલતદારને બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટે અંબાબેન રણછોડભાઈ ચૌધરી રોઈટા વાળાએ પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું આમ કોઈ અન્ય ઉમેદવાર ના આવતા અંબાબેન ચૌધરી બિનહરીફ જાહેર કરાયા હતા આ પ્રસંગે નવ નિયુક્ત બનાસડેરી ભાભર વિભાગના ડિરેકટર અંબાબેન ચૌધરીએ