This browser does not support the video element.
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ
Himatnagar, Sabar Kantha | Aug 23, 2025
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલાએ હિંમતનગર વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ, ગ્રીન વોલ પ્રોજેક્ટ, રેલ્વે બ્રિજ, નૅશનલ હાઇવે, તેમજ સર્વિસ રોડ, શિક્ષણ, આંગણવાડી, શાળાઓના ઓરડા, પીવાના પાણી અંગે, નવીન માધ્યમિક શાળાઓ ખોલવા, સહકારી થી