છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના છેતરપિંડીનો અનડિટેકટ ગુન્હા નો બોટાદ LCB પોલીસે ગુન્હો ડીટેક્ટ કરી 49,500 નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો બોટાદ શહેરમાં ખસ રોડ ઉપરથી બાતમીના આધારે LCB પોલીસે શૈલેષભાઈ ઉર્ફે.કાળુ,ઉર્ફે.ખારવો જીવરાજભાઈ ડાભીને ખેતરપિંડીથી મેળવેલ મોટરસાયકલ તેમજ ચોરીના મોબાઈલ-2 સાથે રૂપિયા 49,500 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લઇ તેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.