Download Now Banner

This browser does not support the video element.

વ્યારા: મીરપુર ગામની સીમમાં ખેરના લાકડા ભરી જતી શંકાસ્પદ પિકઅપ ને પકડવા જતા કર્મચારીઓની ફરજમાં રુકાવટ કરતા ગુનો દાખલ કરાયો.

Vyara, Tapi | Sep 9, 2025
વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ વન વિભાગના કર્મચારીઓ ખેર ના લાકડા ભરી જતી શંકાસ્પદ પિકઅપ નો મીરપુર ગામની સીમમાં પીછો કરતા હતા.એ દરમ્યાન સ્વિફ્ટ કાર લઈ આવેલા રાહુલ ગામીત એ તેમની ફરજ માં અડચણ ઉભી કરી સરકારી ફરજમાં રુકાવટ કરતા તેમના વિરુદ્ધ વન રક્ષક સહાયક દ્વારા ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us