This browser does not support the video element.
બોડેલી: રાજયપાલએ બોડેલીના ટીંબી ગામના ગ્રામજનો સાથે રાત્રિસભા યોજી પ્રાકૃતિક ખેતીના ફાયદા વર્ણવ્યા
Bodeli, Chhota Udepur | Sep 3, 2025
રાજયપાલએ બોડેલીના ટીંબી ગામના ગ્રામજનો સાથે રાત્રિસભા યોજી પ્રાકૃતિક ખેતીના ફાયદા વર્ણવ્યા ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડવાનું આહવાન આવનારી ભાવિ પેઢીને ફળદ્રુપ જમીનનો વારસો આપવા સાથે, પ્રકૃતિનું જતન સંવર્ધન અને શિક્ષણના સંસ્કાર આપવાનું આહવાન કરતા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાવિ પેઢીના ઉદ્ધાર માટે વ્યસનમુક્ત સમાજ નિર્માણ ઉપર ભાર મૂક્યો હતો. છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના ટીંબીના ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજી h