Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસની ટીમ ઝડપી લાવી

Valsad, Valsad | Aug 28, 2025
ગુરૂવારના 6:30 કલાકે પ્રેસનોટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ ઓપરેશન હન્ટ અંતર્ગત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ| આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ ડુંગરી પોલીસ| સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો કરતો વોન્ટેડ આરોપી રવિન્દ્ર યાદવ નામનો ઈસમ મધ્યપ્રદેશમાં હોવાની વાતને મળતા વલસાડ એલસીબી પોલીસની ટીમ તેને ઝડપી લાવી
Read More News
T & CPrivacy PolicyContact Us