કરજણ પાદરા રોડ બીસ્માર બનતા વાહન ચાલકો પરેશાન બન્યા છે કોઠવાડા થી કરજણ સુધીનો માર્ગ બન્યો નથી રોડ પર અસંખ્ય ખાડા રાજ અને ખખડધજ બનેલા રોડના ત્રાસથી વાહન ચાલકોને અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે વરસતા વરસાદમાં રોડ પર ખાડો છે કે ખાડામાં રોડ છે તે કહેવું મુશ્કેલ બન્યું છે પીંગલવાડા અને અનસ્તો ગામના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વીટી પડે છે ત્યારે રોડનું વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી માગ ઉઠી છે