કાળીભોઈ વિસ્તારથી લાછરસ જતા રોડ પર એક ખેતરમાં દીપડો દેખાયો એક સસલાનું મારણ પણ કર્યું ઘણા સમયથી આ વિસ્તારમાં દિપડો ખેતરોમાં ફરે છે ક્યારેક કોઈ બકરીઓ મડગાઓ તેમજ કોઈ જાનવર નો મારન કરે છે ત્યારે સસલાનું પણ મારણ કર્યું ત્યારે વન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં પાંજરા મુકવામાં આવે તો લોકોને રાહત અનુભવવામાં આવે આવે.