સુરતના સિંગનપુર વિસ્તારમાં દબાણ ખાતાની દાદાગીરી નો વિડીયો વાયરલ ફ્રુટ વેચતા લાડી વાળી પાસે જબરજસ્તી ફ્રુટ લઈ જતા હોય તેવો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે જોકે ફ્રુટવાળા પાસે મહિનામાં બે થી ત્રણ વાર દબાણ ખાતાવાળા પૈસા આપ્યા વગર ફ્રુટ લઈ જતા હોવાનું સામે આવ્યું છે જોકે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.