સાબરકાંઠા જિલ્લા પોલોસ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રોજેકટ અન્વયે સન્ડે ઓન સાઈકલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા પોલીસ સહિત સ્થાનિકો સાઇકલ સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતેથી સાઇકલ રેલીમાં જોડાયા હતા,શહેરના વિવિધ માર્ગો પર સાઇકલ રેલી યોજી પરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા.જોકે આ સમગ્ર બાબતે હેડક્વાર્ટર ડીવાયએસપી પાયલ સોમેશ્વરાએ આપી પ્રતિક્રિયા.