બોટાદ જીલ્લાના બરવાળામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને બજરંગ દળ ની બેઠક યોજાઇ.આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને બજરંગ દળના પ્રવીણ તોગડિયા રહ્યા હાજર.બરવાળા શહેરમાં નવરાત્રી દરમિયાન શસ્ત્ર પૂજનનું તેમજ અન્ય આયોજન થસે.પ્રવીણ તોગડિયા દ્વારા મીડિયાને આપવામાં આવી માહિતી.મોટી સંખ્યામાં લોકો તેમજ કાર્યકરો રહ્યા હાજર..