દ્વારકા નજીક નવદરા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત જોધપુર ઉપાધ્યાય ગામના રોહિતભાઈ સોનગરા અને તેમના ભાઈ મોટરસાયકલ પર કુરંગા ખાનગી કંપનીમાં નોકરી માટે જતા હતા ત્યારે અલટોના કાર ચાલકે અચાનક બ્રેક મારી વળાંક લેતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રોહિતભાઈ ને ગંભીર ઇજાઓ તથા તેમનું મૃત્યુ નીપજ્યું જ્યારે તેમના ભાઈ અનિલભાઈને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા બનાવવા અંગે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ ખાતરી