નામાંકિત શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલમાં દાદાગીરીથી પ્રવેશવાનો મામલો સામે આવ્યો. બોડેલી ની નામાંકિત શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલમાં દાદાગીરીથી પ્રવેશવાનો મામલો સામે આવ્યો છે. ગેરકાયદેસર રીતે શાળામાં ઘૂસી મનમાની કરનાર વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.