જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મેંદરડા છે જ્યાં અનેક ગામડાઓનો સંપર્ક રસ્તા ખરાબ બનવાના કારણે તૂટ્યો છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર દ્વારા પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સરકારને રાહત પેકેજ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા માટે પણ અધિકારીઓને સુચન