પાલીતાણા તાલુકાના ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જે ચૂંટણી આજે મતગણતરી કરવામાં આવી હતી જેમાં 26 નવા સરપંચ ગ્રામ પંચાયતોને મળ્યા છે પાલીતાણા તાલુકાના ગામોમાં નવા સરપંચ ચૂંટાઈ આવ્યા છે જેની યાદી જાહેર કરવામાં આવી છે અને નવા સરપંચ છે ને લોકોએ અભિનંદન કરી સ્વાગત કર્યું હતું નવા ચૂંટાયા હતા જેમના ભવ્ય સામૈયા અને સ્વાગત યાત્રાઓ કાઢવામાં આવી હતી ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી પૂર્ણ થઈ