Download Now Banner

This browser does not support the video element.

વ્યારા: વ્યારાના ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન માંથી સામાન ખરીદી નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરનાર ઈસમને પોલીસે વાપી થી ઝડપી લીધો.

Vyara, Tapi | Sep 1, 2025
વ્યારાના ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન માંથી સામાન ખરીદી નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરનાર ઈસમને પોલીસે વાપી થી ઝડપી લીધો. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ વ્યારા શહેરમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન માંથી 2 લાખ 11 હજાર રૂપિયાનો સામાન ખરીદી નાણાં નહીં ચૂકવનાર દિલીપ ભાનુશાણી ને વાપી થી ઝડપી લઈ સામાન કબ્જે લઈ છેતરપિંડી કરનાર ઈસમને ઝડપી લીધો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us