This browser does not support the video element.
નડિયાદ: નવરાત્રી પર્વને આવકારવા યુવાધન તૈયાર 'રાત્રી બિફોર નવરાત્રી' નું આયોજન...
Nadiad City, Kheda | Sep 13, 2025
નવરાત્રી પર્વને આવકારવા યુવાધન તૈયાર 'રાત્રી બિફોર નવરાત્રી' નું આયોજન.નડિયાદના ધારાસભ્ય અને મહુધાના ધારાસભ્યે 'રાત્રિ બિફોર નવરાત્રી'નો શુભારંભ કરાવ્યો, ડુમરાલ ગામે યુવાધન ગરબે ઘૂમ્યું.નડિયાદના ડુમરાલ ગામ ખાતે યોજાયેલા 'રાત્રિ બિફોર નવરાત્રી' કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મહીડાએ ઉપસ્થિત રહી ગરબા મહોત્સવનો શુભારંભ કરાવ્યો. આયોજક નવરંગ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.