મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ યોજવામાં આવી હતી બ્લેક ફિલ્મ વાળા વાહનોને લઈને પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં બ્લેક ફિલ્મ વાળા વાહનોને રોકી અને વાહનોમાં લગાડવામાં આવેલ બ્લેક ફિલ્મો સ્થળ ઉપર જ દૂર કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી.