Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: જંગલેશ્વરમાં જાહેર શૌચાલયમાં ખુલ્લી ટાંકીમાં બાળકી પડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ફાયર વિભાગ દ્વારા સારવારમાં ખસેડાઈ

Rajkot, Rajkot | Aug 31, 2025
જંગલેશ્વરમાં ખુલ્લી ટાંકીમાં બાળકીના પડી જવાની ઘટના સામે આવી છે. આ વિશે વધુ વિગતો આપતા આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ શોએબભાઇએ જણાવ્યું હતું કે, બાળકો રમતા હતા ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલયની ટાંકી ખુલ્લી હોવાથી તેમાં 6 વર્ષની બાળકી પડી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ સ્ટાફ તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બાળકીને ટાંકામાંથી બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us