સુરત શહેરમાં મોટી સંખ્યામાં નહેરમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવતું હોય છે, અને વિસર્જન બાદ કેટલીક મૂર્તિઓ ખંડિત હાલતમાં નહેરમાં જોવા મળતી હોય છે, આજરોજ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ડીંડોલી વિસ્તારમાં બેનરો લગાવી નહેરમાં મૂર્તિઓ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી.