સુરેન્દ્રનગર નવા 80 ફુટ રોડ પર રહેતા અજયભાઈ મહિયાની માલિકીનું ડમ્પર સીઝ કરી વઢવાણ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યું હતું આ ડમ્પર માંથી અંદાજે 300 લીટર ડીઝલની ચોરી થઈ હોવાના આક્ષેપ સાથે ડમ્પર માલિક અજયભાઈએ વઢવાણ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામેલ છે અને મામલતદાર કચેરી ખાતે સીઝ કરી રાખવામાં આવતા વાહનોની સુરક્ષા ને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે