Download Now Banner

This browser does not support the video element.

ગઢડા: ભીમડાદમાં 33 વર્ષ જૂની જર્જરીત ટાંકી લોકોના માટે આફત રૂપ, જો આ ટાંકી તૂટે તો મોટી જાનહાની થવાની સંભાવના #Jansamasya

Gadhada, Botad | Aug 27, 2025
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે પાણી વિતરણ માટે બનાવવામાં આવેલી ટાંકી 33 વર્ષ જૂની અને જર્જરીત છે, આ ટાંકી દિવસમાં સતત ભરાતી રહે છે અને ભીમડાદ ગામના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ થતું રહે છે. ભીમડાદના ટેકરા ઉપરના ઊંચી બજાર વિસ્તારમાં સ્થિત આ ટાંકીની આસપાસ અનેક રહેણાંકી મકાનો છે. ચરમાળીયા દાદા ની દેરી અને ગામનું સુપ્રસિદ્ધ હનુમાનજીમંદિર આ ટાંકીને બાજુમાં આવેલું છે.ત્યારે આ ટાંકીની રેલિંગ,પગથિયા,સ્લેબ તૂટી ગયા છે,લોખંડના સળિયાપર સ્લેબ લટકી
Read More News
T & CPrivacy PolicyContact Us