સાબરકાંઠા જિલ્લામાં આ વખતે થયેલા વરસાદે ભારે ખાના ખરાબી સર્જી છે... ખાસ કરીને ખેતીમાં મોટું નુકસાન પહોંચાડ્યું છે...નદીઓ બે કાંઠે થતા કેટલીક જગ્યાએ ખેતરો ધોવાયા છે, તો કેટલી જગ્યાએ ઉભો પાક પાણીમાં તણાઈ ગયો છે....સાબરકાંઠા જિલ્લામાં આ વખતે થયેલો વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ બની ગયો.... એક મહિનામાં થયેલા વરસાદથી જિલ્લામાં થયેલ 70,000 હેક્ટરનો પાક તો તહેસ-નહેસ થઈ ગયો... પણ સાથે સાથે ખેતરો પણ પાણીમાં ધોવાઇ ગયા.. તો મગફળી સહિતના પાકની ઉપર એક એક ફુ