ભીષ્મ કુસ્તી વધવાના કારણે તેની સામે ગંભીર પરિણામો ઊભા થઈ રહ્યા છે પણ વ્યવસ્થા જળવાઈ રહી છે સામાજિક તેમજ શૈક્ષણિક રહેઠાણ ભૂખમરો બેરોજગારી જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે રોહિગ્યા અને બાંગ્લાદેશી ના કારણે દેશમાં વસતા હિન્દુઓ માટે અવ્યવસ્થા સર્જાય છે. હિન્દુઓના તહેવારો પર સોભાયાત્રા દરમિયાન હુમલા થાય છે. પહેલગામ હુમલા થી હિન્દુઓનો નરસહાર થાય છે અમે બે અમારા બે જેવો કડક કાયદો સરકાર લાવે અને શ્રેષ્ઠ ભારત બનાવે તેવી માંગ સાથે આવેદન પત્ર.